Saturday, April 30, 2011

અનંત




''અનંત'' એટલે
અ= અનિરુદ્ધ
નં= નંદાઈ
ત= સુચિત

બાપુ,આઈ અને દાદા નો પ્રેમસંગમ એટલે અનંત, જેની કોઈ સીમા નથી, જેનો કોઈ અંત નથી. અનંત એ બાપુ,આઈ અને દાદા નો સુમેળ સંગમ છે જે આપણા જીવન ને સુમધુર અને સુમેળ બનાવે છે. જેમના વગર આપણે આપણું જીવન કલ્પી પણ નથી શકતા. જિંદગી અધુરી લાગે છે. જેણે જીવન આપ્યું મને એવા મારા પરમ પૂજ્ય બાપુ,આઈ અને દાદા ને હું મારો પ્રથમ બ્લોગ અર્પણ કરું છું. બાપુ,આઈ અને દાદા ને એક જ વિનંતી કે મારા થી કઈ પણ ભૂલ થાય તો એના માટે મને માફ કરજો. તમારું નાનું બાળક છું એ સમજી ને મારી ભૂલ ને ક્ષમા કરજો....

2 comments:

  1. Pooja very nice efforts...
    grate keepitup....

    ReplyDelete
  2. Hariom,
    good blog start
    will like to see more about bapu in gujrati
    plz. plz. keep it up
    Shree Ram

    ReplyDelete