Monday, May 2, 2011

સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ:-


 
જન્મ : ત્રિપુરારિ પૂર્ણિમા, ૧૮ નવેમ્બર, ૧૯૫૬
, સવારે ૪:૩૫ કલાકે.
માતા : સૌ. અરુંધતી જોશી.
પિતા : ડો. ધૈર્યધર જોશી.

સંગોપન : દા
દીમા - સૌ. શકુંતલા નરેંદ્ર પંડિત ( પીયરનુ નામ : માલતી ગોપીનાથશાસ્ત્રી પાધ્યે )

મુખ્ય પ્રભાવ : માઇ - સૌ. દ્વારકાબેન ગોપીનાથ
શાસ્ત્રી પાધ્યે ( બાપુની મોટી બા )

પ્રાથમિક શિક્ષણ : ડો. શિરોડકર હાઇસ્કૂલ-પરળ-મુંબઇ.
મોંટેસરી શિક્ષણથી અગીયારમી એસ. એસ. સી. સુધી

એસ. એસ. સી. - ઇ. સ. ૧૯૭૨


વૈદિક શિક્ષણ : નાયર હોસ્પિટલ - મુંબઇ
(ટોપીવાલા રાષ્ટ્રીય વૈદિક મહાવિદ્યાલય)

એમ. બી. બી. એસ. - ઇ. સ. ૧૯૭૮
એમ. ડી. ( મેડિસીન ) - ઇ. સ. ૧૯૮૨



વધુ માહિતી માટે આ લીંકનો ઉપયોગ કરો જ્યાં તમને સમગ્ર માહિતી ઊંડાણપૂર્વક મળી શકશે.  http://www.aniruddhafoundation.com/

પ્રેમનો સેતુસંગમ

સૌપ્રથમ હું મારા બાપુ,આઈ અને દાદાને નાનકડી પ્રેમભરી કવિતા અર્પણ કરવા માંગું છું. બાબા આશા રાખું છું કે તમને મારો આ પ્રથમ પ્રયાસ ગમશે. 

I'll walk with My Bapu from this day on.
His Helping Hand I'll lean upon.
This is My Prayer, My Humble Plea,
May My Bapu be Ever with Me.
There is no Death, though eyes grow dim.
...There is no Fear, when I'm near to Him.
I'll lean on HIM forever
And He'll Forsake Me Never....108%...Shree Ram.
 
Pooja Abhishek Shah.

Saturday, April 30, 2011

અનંત




''અનંત'' એટલે
અ= અનિરુદ્ધ
નં= નંદાઈ
ત= સુચિત

બાપુ,આઈ અને દાદા નો પ્રેમસંગમ એટલે અનંત, જેની કોઈ સીમા નથી, જેનો કોઈ અંત નથી. અનંત એ બાપુ,આઈ અને દાદા નો સુમેળ સંગમ છે જે આપણા જીવન ને સુમધુર અને સુમેળ બનાવે છે. જેમના વગર આપણે આપણું જીવન કલ્પી પણ નથી શકતા. જિંદગી અધુરી લાગે છે. જેણે જીવન આપ્યું મને એવા મારા પરમ પૂજ્ય બાપુ,આઈ અને દાદા ને હું મારો પ્રથમ બ્લોગ અર્પણ કરું છું. બાપુ,આઈ અને દાદા ને એક જ વિનંતી કે મારા થી કઈ પણ ભૂલ થાય તો એના માટે મને માફ કરજો. તમારું નાનું બાળક છું એ સમજી ને મારી ભૂલ ને ક્ષમા કરજો....