જન્મ : ત્રિપુરારિ પૂર્ણિમા, ૧૮ નવેમ્બર, ૧૯૫૬, સવારે ૪:૩૫ કલાકે.
માતા : સૌ. અરુંધતી જોશી.
પિતા : ડો. ધૈર્યધર જોશી.
સંગોપન : દાદીમા - સૌ. શકુંતલા નરેંદ્ર પંડિત ( પીયરનુ નામ : માલતી ગોપીનાથશાસ્ત્રી પાધ્યે )
મુખ્ય પ્રભાવ : માઇ - સૌ. દ્વારકાબેન ગોપીનાથશાસ્ત્રી પાધ્યે ( બાપુની મોટી બા )
પ્રાથમિક શિક્ષણ : ડો. શિરોડકર હાઇસ્કૂલ-પરળ-મુંબઇ. મોંટેસરી શિક્ષણથી અગીયારમી એસ. એસ. સી. સુધી
એસ. એસ. સી. - ઇ. સ. ૧૯૭૨
વૈદિક શિક્ષણ : નાયર હોસ્પિટલ - મુંબઇ (ટોપીવાલા રાષ્ટ્રીય વૈદિક મહાવિદ્યાલય)
એમ. બી. બી. એસ. - ઇ. સ. ૧૯૭૮
એમ. ડી. ( મેડિસીન ) - ઇ. સ. ૧૯૮૨
વધુ માહિતી માટે આ લીંકનો ઉપયોગ કરો જ્યાં તમને સમગ્ર માહિતી ઊંડાણપૂર્વક મળી શકશે. http://www.aniruddhafoundation.com/