હરિઓમ શ્રદ્ધાવાન મિત્રો
નીચે આપેલી વેબ સાઈટ પરથી તમે બાપુ ના એમના ભક્તો ને આવેલા અનુભવ વાચી શકો છો. આ ઉપરાંત નીચેની વેબ સાઇટ પરથી તમે બીજી પણ ભાષા માં અનુભવ વાચી શકો છો. આ અનુભવ નો આનંદ માણશો ત્યારે તમને ખબર પડશે કે બાપુ કઈ રીતે અને કેવી કેવી જગ્યા પર એના ભક્તો કરતા પણ પેહલા પહોચીનેએમની મદદે આવી ને ઊભા રહે છે. એજ ખરો સદગુરુ કેહવાય જે ભક્તની વહારે કશે પણ આવીને ઊભો રહે છે. આ જ છે એનો અપાર પ્રેમ અને કરુણા. ભગવાન ને હમેશા એના ભક્ત ની ચિંતા રહે છે. એના માટે એ હમેશા કઇક ને કઇક કરવા તત્પર રહેતો જ હોય છે અને રહેશે..
શ્રી રામ બપુરાયા. તારા વિના જિંદગી શૂન્ય છે. અર્થાત, છે જ નહિ. કલ્પના માત્ર થી પણ ડર લાગે છે...
તમારા રૂપી ચરણો માં એક જ પ્રાર્થના કે હમેશા અમને તારા ચરણોમાં રાખજે અને અમારો વિશ્વાસ હમેશા તારા ચરણો ની નીચે રાખજે..એજ અમારું સ્વર્ગ છે..
http://www.manasamarthyadata.com/anubhavs.php?lang=7

No comments:
Post a Comment