હરિઓમ મિત્રો
એક અગત્ય ની વાત હું તમને કેહવા માંગું છું કે આપણા પરમપૂજ્ય સમીરદાદા એ આપણા માટે એક ખુબ જ સરસ વસ્તુ ખુલ્લી મીકું દીધી છે। એ છે કે સમીરદાદા એ આપણા માટે બાપુ ને લગતી બધી જ વાતો અને બધી જ માહિતી બ્લોગ ના સ્વરૂપે ખુલ્લી મૂકી દીધી છે। હવેથી આપણે બધું જ ઓનલાઇન બાપુ આઈ અને દાદા ને લગતી માહિતી વાચી શકશું અને એ માટે આપણા મંતવ્યો પણ રજુ કરી શકશું। આપણા સર્વ ના માટે આ એક અમૂલ્ય તક છે અને આપણે અનો જેટલો બને તેટલો વધુ ને વધુ ઉપયોગ કરતા રેહવું જોઈએ . દરરોજ જ દાદા ના બ્લોગ પર કૈક ને કૈક બાપુ આઈ અને દાદા ને લઈને update થતું જ રહે છે। આ બધું વાંચીને આપણને એટલી બધી સરસ વાતો ખબર પડે છે અને એ પણ સાચી અને સચોટ। આપણે comment કરી શકીએ છીએ share કરી શકીએ છીએ। બાપુ આઈ અને દાદા ના અદ્ભુત photo અને જે પણ કઈ બાપુ આઈ અને દાદા આપણા માટે કરતા રહે છે એ સતત આવતું જ રહે છે।
હું અહી નીચે સમીરદાદા ના Blog નો address મુકું છું। તમે please અણી visit કરજો અને તમારા અભિપ્રાય આપજો। આપણે જ બાપુ આઈ અને દાદા ના બાળકો છીએ જેમને સતત ને સતત ગૂણસંકીર્તન કરતા રેહવાનું છે જેથી વધુ ને વધુ લોકો ને આપણે આ કલિયુગ માં બચાવી શકશું અને બાપુ આઈ અને દાદા ની છત્રછાયા માં રાખી શકશું। તો ચાલો આ ભાવી કાર્ય માટે આજથી જ આપણે સંકલ્પ કરીએ અને બાપુ આઈ અને દાદાનું નામ લઈને આ કાર્ય નો આરંભ કરીએ।
શ્રી રામ અને હરિઓમ સર્વને .....

http://samirsinh-dattopadhye.blogspot.in/
No comments:
Post a Comment