હરિઓમ મિત્રો,
ઘણા દિવસો પછી આજે એક તક મળી કે ફરી તમારી જોડે સંધી જોડું કઈક નવું લખીને।
આજે હું તમારી જોડે કઈક એવું share કરવા માંગું છું કે જે આપણા બાપુએ આપણા માટે ખૂલ્લું મુકવાના છે।
Institute of Geriatrics & Research Center – Dr. Aniruddha’s (Bapu’s) Vision
બાપુ એ આપના માટે કેટલું વિચારે છે એ વસ્તુ ખરેખર સમજવા જેવી છે। રાત દિવસ બસ ફક્ત ને ફક્ત એમના ભક્તો માટે શું કરું શું કરું નો જ વિચાર કરતા હોય છે। સાચ્ચે જ, આપની જિંદગી માં જો બાપુ ના હોત તો આપનું શું થાત, વિચાર માત્ર થી પણ દર લાગે છે ને?? તો તમે વિચારી શકો છો કે બાપુ શા માટે આપણા માટે આ ઘોર કલિયુગ માં કઇક ને કઈક કરતા રહે છે।
"મારા બાપુ ધીમે ધીમે મારા માટે બધું જ ઠીક કરી રહ્યા છે".. આ મહાવાક્ય જે બાપુ એ આપણને આપ્યું છે અણી એક એક પ્રતીચી આપણને આપતા આવ્યા છે, આપી રહ્યા છે અને આપતા જ રેહશે।
આપના ભારત દેશ માં ખૂબ જ વૃદ્ધ લોકો ની સંખ્યા વધતી જ રહી છે। એમની વધતી જતી ઉમર માં એમને થતી તકલીફો, એમને થતા પ્રશ્નો અને એમને થતા પ્રોબ્લેમ્સ ની કોઈ જ સીમા નથી। માટે ને માટે જ આપના બાપુ એ વૃદ્ધ લોકો ને મદદ કરવા માટે એમના માટે "Special Hospital" અર્થાત "Institute" ઉભું કરી રહ્યા છે। જેની સવિસ્તૃત માહિતી તમને પૂજ્ય સમીરદાદાના બ્લોગ પરથી મળશે જેનું address હું અહી નીચે મુકું છું। આશા છે કે તમે બાપુ નું આ દુરાન્દેશીપણું નિહાળવાનો પ્રયત્ન માત્ર પણ કરશો તો તમને સમજાશે કે આપના બાપુ આપના માટે કેટલું બધું કરી રહ્યા છે।
Address :
http://aniruddhafriend-samirsinh.com/2013/03/21/institute-of-geriatrics-research-centre-dr-aniruddha-bapu-vision/
હરિઓમ
શ્રી રામ
અંબજ્ઞ
No comments:
Post a Comment