Tuesday, March 26, 2013

હોળી પર્વ - સાઈ નિવાસ

હરિઓમ મિત્રો,

આજે છે હોળી। હોળી એટલે અધર્મનો નાશ થઈને ધર્મ નો વિજય . હોલિકાની  જેમ ખરાબ વસ્તુનો અગ્નિ માં નાશ થઇ જાય છે અને સારી વસ્તુ નો ઉદ્ભવ થાય  છે . આજે હોળીના  પર્વ  પર દર  વર્ષની જેમ આ વર્ષે પણ  આપણા  લાડકવાયા બાપુએ સાઈ નિવાસ માં  એમના મંગલ ચરણો પાથરીને  બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે। હજારો ની સંખ્યા માં ભક્તો હોળી માતા અને  બાપુના દર્શન કરવા  આવે છે . આજે પણ ભક્તોની ભીડ જામી ગયી છે, જેની થોડીક ક્ષણો  પ્રસ્તુત કરું છું .







ફરી પાછા આપને ટૂંક સમય માં મળીશ એક  નવા વિષય સાથે ત્યાંસુધી ....

હરિઓમ 
શ્રી રામ 
અંબજ્ઞ 

Sunday, March 24, 2013

13

હરિઓમ મિત્રો, 

13  કલમી યોજના :-

બાપુએ આપણા  માટે સેવા અને ભક્તિ પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે અને આપણે એનો સદુપયોગ કઈ રીતે કરવો જોઈએ એ બાપુએ ખુબ જ સરળ અને સુમેળ રીતે સંબંધ બાંધીને આપ્યો છે જેના લીધે  આ યુગમાં પણ આપણે બીજા માટે કઈક કરીએ જેમને આપણી જેમ જીવન જરૂરિયાત નું બધું મળી નથી રેહતું . બાપુએ આપના માટે 13 કલમો આવી બનાવી છે જેનાથી સમગ્ર લોકોને આપને ખૂબ જ સારી રીતે મદદ કરી શકીએ છીએ અને એમના માટે કઈક  કરીએ કે જેથી એમનો ઉદ્ધાર થાય . આ યોજના ની 13 કલમો નીચે છે . બાપુએ આ માહિતી આપણને 3 October , 2002 ના રોજ આપી હતી .

1. ચરખા યોજના 
2.બારા માસ પાણી શેતી ચારા  યોજના 
3.રદ્દી યોજના 
4.જુને તે સોને 
5.પ્રેમાચી ઉબ 
6.વિદ્યા પ્રકાશ યોજના 
7.સફાઈ (Cleanliness  Yojana ) યોજના 
8.અહિલ્યા સંઘ 
9.સત્યસ્મૃતી 
10. સામાન્ય જ્ઞાન બેંક 
12. The Institute of studies of five continents

13. The Disaster Management

આ સઘળી યોજના ની સવિસ્તૃત માહિતી માટે નીચે આપેલી સમીરદાદાના બ્લોગ ની link ને click  કરો અને બાપુના આ આટલા મોટા પ્રોજેક્ટ ની ઊંડાઈ જુઓ :-
http://aniruddhafriend-samirsinh.com/2012/12/31/1456/ 

હરિઓમ ..
અંબજ્ઞ ..

Friday, March 22, 2013

Institute of Geriatrics & Research Center

હરિઓમ મિત્રો,

ઘણા દિવસો પછી આજે એક તક મળી કે ફરી તમારી જોડે સંધી જોડું કઈક નવું લખીને। 

આજે હું તમારી જોડે  કઈક  એવું share  કરવા માંગું છું કે જે આપણા બાપુએ આપણા માટે ખૂલ્લું  મુકવાના છે। 

Institute of Geriatrics & Research Center – Dr. Aniruddha’s (Bapu’s) Vision

 બાપુ એ આપના માટે કેટલું વિચારે છે એ વસ્તુ ખરેખર સમજવા જેવી છે। રાત દિવસ બસ ફક્ત ને ફક્ત એમના ભક્તો માટે શું કરું શું કરું નો જ વિચાર કરતા હોય છે। સાચ્ચે જ, આપની જિંદગી માં જો બાપુ ના હોત તો આપનું શું થાત, વિચાર માત્ર થી પણ દર લાગે છે ને?? તો તમે વિચારી શકો છો કે બાપુ શા માટે આપણા માટે આ ઘોર કલિયુગ માં કઇક  ને કઈક કરતા રહે છે।  

"મારા બાપુ ધીમે ધીમે મારા માટે બધું જ ઠીક કરી રહ્યા છે".. આ મહાવાક્ય જે બાપુ એ આપણને  આપ્યું છે અણી એક એક પ્રતીચી આપણને આપતા આવ્યા છે, આપી રહ્યા છે અને  આપતા જ રેહશે। 

આપના ભારત દેશ માં ખૂબ જ વૃદ્ધ લોકો ની સંખ્યા વધતી જ રહી છે। એમની વધતી જતી ઉમર માં એમને થતી તકલીફો, એમને થતા પ્રશ્નો અને એમને થતા પ્રોબ્લેમ્સ ની કોઈ જ સીમા નથી।  માટે ને માટે જ આપના બાપુ એ વૃદ્ધ લોકો ને મદદ કરવા માટે એમના માટે "Special  Hospital" અર્થાત "Institute" ઉભું કરી રહ્યા છે।  જેની સવિસ્તૃત માહિતી તમને પૂજ્ય સમીરદાદાના બ્લોગ પરથી મળશે જેનું address હું અહી નીચે મુકું છું। આશા છે કે તમે બાપુ નું આ દુરાન્દેશીપણું નિહાળવાનો પ્રયત્ન માત્ર પણ કરશો તો તમને સમજાશે કે આપના બાપુ આપના માટે કેટલું બધું કરી રહ્યા છે।

Address : 

http://aniruddhafriend-samirsinh.com/2013/03/21/institute-of-geriatrics-research-centre-dr-aniruddha-bapu-vision/

 

હરિઓમ 

શ્રી રામ 

અંબજ્ઞ 

 

  

Sunday, September 16, 2012

Samirdada's Blog-Bundle of Bapu's Love

હરિઓમ મિત્રો

એક અગત્ય ની વાત હું તમને કેહવા માંગું છું કે આપણા પરમપૂજ્ય સમીરદાદા એ આપણા માટે એક ખુબ જ સરસ વસ્તુ ખુલ્લી મીકું દીધી છે। એ છે કે સમીરદાદા એ આપણા માટે બાપુ ને લગતી બધી જ વાતો અને બધી જ માહિતી બ્લોગ ના સ્વરૂપે ખુલ્લી મૂકી દીધી છે। હવેથી આપણે  બધું જ ઓનલાઇન  બાપુ આઈ અને દાદા ને લગતી માહિતી વાચી શકશું અને એ માટે આપણા મંતવ્યો પણ રજુ કરી શકશું। આપણા  સર્વ ના માટે આ એક અમૂલ્ય તક છે અને આપણે અનો જેટલો બને તેટલો વધુ ને વધુ ઉપયોગ કરતા રેહવું જોઈએ . દરરોજ જ દાદા ના બ્લોગ પર કૈક ને કૈક બાપુ આઈ અને દાદા ને લઈને update થતું જ રહે છે। આ બધું વાંચીને આપણને એટલી બધી સરસ વાતો ખબર પડે છે અને એ પણ સાચી અને સચોટ।  આપણે  comment કરી શકીએ છીએ share  કરી શકીએ છીએ। બાપુ આઈ અને દાદા ના અદ્ભુત photo અને જે પણ કઈ બાપુ આઈ અને દાદા આપણા માટે કરતા રહે છે એ સતત આવતું જ રહે છે।

હું અહી નીચે સમીરદાદા ના Blog  નો address  મુકું છું। તમે please અણી visit  કરજો અને તમારા અભિપ્રાય આપજો। આપણે  જ બાપુ આઈ અને દાદા ના બાળકો છીએ જેમને સતત ને સતત ગૂણસંકીર્તન કરતા રેહવાનું છે જેથી વધુ ને વધુ લોકો ને આપણે આ કલિયુગ માં બચાવી શકશું અને બાપુ આઈ અને દાદા ની છત્રછાયા માં રાખી શકશું। તો ચાલો આ ભાવી કાર્ય માટે આજથી જ આપણે સંકલ્પ કરીએ અને બાપુ આઈ અને દાદાનું નામ લઈને આ કાર્ય નો આરંભ કરીએ।

શ્રી રામ અને હરિઓમ સર્વને .....


http://samirsinh-dattopadhye.blogspot.in/

Saturday, August 18, 2012

Anubhav in different languages

હરિઓમ શ્રદ્ધાવાન મિત્રો 

નીચે આપેલી વેબ સાઈટ પરથી તમે બાપુ ના એમના ભક્તો ને આવેલા અનુભવ વાચી શકો છો. આ ઉપરાંત નીચેની વેબ સાઇટ  પરથી તમે બીજી પણ ભાષા માં અનુભવ વાચી શકો છો. આ અનુભવ નો આનંદ માણશો ત્યારે તમને ખબર પડશે કે બાપુ કઈ રીતે અને કેવી કેવી જગ્યા પર એના ભક્તો કરતા પણ પેહલા પહોચીનેએમની મદદે આવી ને ઊભા રહે છે. એજ ખરો સદગુરુ  કેહવાય જે ભક્તની વહારે કશે પણ આવીને ઊભો રહે છે. આ જ છે એનો અપાર પ્રેમ અને કરુણા. ભગવાન ને હમેશા એના ભક્ત ની  ચિંતા રહે છે. એના માટે એ હમેશા કઇક ને કઇક કરવા તત્પર રહેતો જ હોય છે અને રહેશે..

શ્રી રામ બપુરાયા. તારા વિના જિંદગી શૂન્ય છે. અર્થાત, છે જ નહિ. કલ્પના માત્ર થી પણ ડર લાગે છે...

તમારા  રૂપી ચરણો માં એક જ પ્રાર્થના કે હમેશા અમને તારા ચરણોમાં રાખજે અને અમારો વિશ્વાસ હમેશા તારા ચરણો ની નીચે રાખજે..એજ અમારું સ્વર્ગ છે..

http://www.manasamarthyadata.com/anubhavs.php?lang=7


Our Sanstha's various Websites

આપને અગર વધુ માહિતી જોઈતી હોય અમારી સંસ્થા માટે તો નીચેની વેબ સાઇટ  પર જાઓ અને સંપૂર્ણ  બાપુની માહિતી મેળવો...એક સરળ માધ્યમ બાપુ અને બાપુ ના કાર્ય  જે સફળતાપૂર્વક એક નવી જ મંઝીલ સર કરી રહ્યા છે...

શ્રી રામ ...

http://manasamarthyadata.com/


http://www.youtube.com/user/manasamarthyadatavid?feature=g-user-a


http://www.sscpl-india.com/


Anubhav Kathan by various Bapu Bhaktas

અહી થોડા વિડીઓ  આપણે  નિહાળીએ જેમાં દરેક શ્રદ્ધાવાન ને થયેલા બાપુ ના અનુભવ જેનાથી તેમને નવું જીવન મળ્યું. જેમને નવી જિંદગી મળી. આવા અમારા વહાલા બાપુ ને શત શત પ્રણામ.

બાપુ હમેશા અપની સાથે હતા ,છે અને રહેશે.. તો ચાલો સાંભળીયે આ શ્રદ્ધાવનની જુબાની તેમના જ મોઢે. એક અલૌકિક અનુભવ કથન ની પ્રેમધારા.

બાપુ તમે છો તો અમે છીએ નહીતો આ શ્વાસ અત્યારે જ થામી જાય ....આ જિંદગી શું કામ ની જે તારી સેવા કરવામાં ના જાય ને બીજા માર્ગે જાય..